લઘુકાવ્ય- પ્રીત
લઘુકાવ્ય- પ્રીત
મીત વિહોણી પ્રીત,
કે નીત વિહોણી જીત,
એમ દયા વિહોણી રીત,
એતો જાણે
હલક વગરનાં
ગીત...
મીત વિહોણી પ્રીત,
કે નીત વિહોણી જીત,
એમ દયા વિહોણી રીત,
એતો જાણે
હલક વગરનાં
ગીત...