લાશ
લાશ
થયો મને ભાસ ?
કે આ તો મારો આભાસ ?
હતો મને વિશ્વાસ,
એ તો મારો ખાસ,
મળતો હતો સપનામાં બસ,
છતાં મારો હોવાનો અહેસાસ,
નાંખતો નથી એ મને ઘાસ,
માનતો નથી એ મને ખાસ,
તેના માટે કરીશ હું તો ઉપવાસ,
આ આખો શ્રાવણ માસ,
બની જશે જો એ મારો કાશ,
પીવડાવીશ હું તેને મીઠી છાશ,
દાસી સુનિ તેની, બનાવીશ તેને મારો દાસ,
પ્રેમથી રાખીશ,ના આપીશ તેને હું ત્રાસ,
ના મળ્યો તે મને તો કરીશ હું મારો નાશ,
અને પ્રેમથી ઢાળી દઈશ મારી લાશ.