લાગણીઓની વહારે
લાગણીઓની વહારે


પાંપણ ભીંજાઈ લાગણીઓની વહારે;
દોસ્ત, તારા કાજે માયાજાળમાં બંધાઈ.
કાયાકલ્પ કરતા શાશ્વતના ધ્વારે;
વિરહના વિનાયક વંટોળમાં વીંંટોળાઈ.
મૃગજળમાંથી તારવવા આવ 'મિલિ_સહારે';
મુજ હૈયા ડોર તારી મૈત્રીપતંગને સોંપાઈ.
પાંપણ ભીંજાઈ લાગણીઓની વહારે;
દોસ્ત, તારા કાજે માયાજાળમાં બંધાઈ.