કટુસત્ય
કટુસત્ય
1 min
253
ચંદ્ર ફરી ચમકતો તો ઝડ્પાયો,
પણ વ્રુક્ષના સહારે સ્વસ્તિત્વ,
છૂપાવતા ઝડ્પાયો.
ના કર રંજ કે અફસોસ હે શશી,
વાંક ગુનો આમા તારો પણ નથી.
આ તો પ્રભાવ છે સમય અને માનવનો
જે જેવુ નીરખે, ગુણ સેજ એ પર પણ નભે.
કલયુગી પ્રજાનું પણ કંઈક સમાન છે ક્રુત્ય
નિજ સ્વાર્થરૂપી બંદૂક ફોડવા ઉછીની કાંધ નીત ગોતે.