STORYMIRROR

Miloni Hingu

Others

3  

Miloni Hingu

Others

માણસ છું

માણસ છું

1 min
413


માણસ છું, એક્સલેનો સોર્ટિંગ વિકલ્પ નથી !


શાબ્દિક અંતાક્ષરીમાં બાજી મારી શકુ

પણ લાગણીની રમતમાં હુ ખિલાડી નકામો.


પદ્ય કૌશલ્યથી હું જીતું કાઠા મુકામો,

પણ વાક ગોઠવણની રચનામાં હું ફસાણો.


સુખ કે દુખ હું હસતો; ભીતર મરતો,

સંબંધરૂપી સરનામે હું હંમેશ લાગણીમાં અટકતો.


Rate this content
Log in