STORYMIRROR

Miloni Hingu

Inspirational

4  

Miloni Hingu

Inspirational

લાગણીઓની વહારે

લાગણીઓની વહારે

1 min
455

પાંપણ ભીંજાયી લાગણીઓની વહારે; 

દોસ્ત, તારા કાજે માયાજાળમાં બંધાયી.


કાયાકલ્પ કરતા શાશ્વતના ધ્વારે; 

વિરહના વિનાયક વંટોળમાં વીંંટોળાયી.


મૃગજળમાંથી તારવવા આવ 'મિલિ સહારે'; 

મુજ હૈયા ડોર તારી મૈત્રીપતંગને સોંપાયી.


પાંપણ ભીંજાયી લાગણીઓની વહારે; 

દોસ્ત, તારા કાજે માયાજાળમાં બંધાયી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational