Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Miloni Hingu

Tragedy

4.3  

Miloni Hingu

Tragedy

કોરોનાનાં કારનામા

કોરોનાનાં કારનામા

1 min
329


કી બોર્ડ ની કચકચથી કોષો દૂર

પોતાના જ ઘરમાં લોકો હોમક્વોરન્ટાઈન્ડ 

જુઓ! આ કોરોના આપણને ક્યાં લઈ ચાલ્યો! 


કાળા કામે હાથ ધોતો આજે વારંવાર હાથ સાફ રાખે

માણસ માણસથી ભાગે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખે

જુઓ! આ કોરોના આપણને ક્યાં લઈ ચાલ્યો!


ફીઝીકલ ટચ નહીં, હવે હ્યુમેન ટચની જરૂર

મુખવટા ઉતાર્યા એણે હવે મોઢું માસ્કથી મગરૂર

જુઓ! આ કોરોના આપણને ક્યાં લઈ ચાલ્યો!


શેર માર્કેટ અર્થતંત્ર સર્વત્ર ગાબડા પડયા

સલામતી,રોજગારી, નાણા માળિયે મુકાયા

જુઓ! આ કોરોના આપણને ક્યાં લઈ ચાલ્યો! 


સુપરમાઈન્ડની આજે કેવી ગતિ અવરોધાઇ

લદાયા કર્ફયુ લોકડાઉન ક્લોઝ્ડાઉન બૉર્ડર સીલ

જુઓ! આ કોરોના આપણને ક્યાં લઈ ચાલ્યો! 


કાનભંભેરણી છોડી કોમ્યુનિટી સ્પ્રેડથી ભાગ

ઘમંડ મુક! તારી તાકાત ના બતાવ! ઘરમાં જ રહે!

જો મિલી! આ કોરોના ફરી કોઈ જીવ લઈ ચાલ્યો!


Rate this content
Log in