Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

લાગણીના પૂર

લાગણીના પૂર

1 min
6


લાગણીમાં ઘોડાપૂર આવ્યા છે,

મમતા અતિ મદહોશ થઈ બેઠી છે,

સ્નેહનો ફુવારો ઉડાડું છું છતાં પણ,

હું આજ દિન સુધી ખૂબ તરસ્યો છું,


સંધ્યા સુંદર મજાની ખીલી રહી છે,

કોયલ મધુર ટહૂકારા કરી રહી છે,

પ્રિયતમાની યાદ આવી છે છતાં પણ,

હું મિલન માટે વાટ જોઈ રહ્યો છું,


મન મોહક રાતની શરૂઆત થઈ છે,

તારાઓની મહેફિલ સજી રહી છે,

પ્રિયતમા પાસે આવી છે છતાં પણ,

હું દિલથી તડપન અનુભવી રહ્યો છું,


દિલ મારૂં કરૂણાથી પોકારી રહ્યું છે,

મન મારૂં અતિ નિરાશ બની ચૂક્યું છે,

પ્રિયતમા આજે મારી રહી નથી "મુરલી",

હું તે વાત જાણીને ગમગીન બન્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance