Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

પ્રેમની ધૂન

પ્રેમની ધૂન

1 min
8


તારી ઉપર મીઠી નજર રાખવાનું,

હવે હું શીખી ગયો છું,

તને મારા દિલમાં કેમ વસાવવી,

તેના વિષે હું વિચારી રહ્યો છું,


બદલતી મોસમની અસર તારી ઉપર,

થતી હું નિરખી રહ્યો છું,

તારા ગુસ્સાને કાયમ ઠંડો કરવા માટે,

બરફોના પહાડ હું બનાવી રહ્યો છું,


તારા બનાવેલા આ રાઈના પર્વતને,

તોડવાનું હું શરૂ કરી રહ્યો છું,

મામુલી ઝગડાનું નિરાકરણ કરવા,

તુજને સમજાવવા હું મથી રહ્યો છું,


તારો તરંગી સ્વભાવને શાંત કરવા,

પ્રેમનું સંગીત હું વહાવી રહ્યો છું,

તુજને ત્ ત્ થે ઈ નચાવવા માટે,

"મુરલી "માં પ્રેમ ધૂન હું છેડી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance