Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Tragedy Thriller

આશા

આશા

1 min
5


આટલો બધો દુઃખી હોવા છતાં પણ,

હું શાંતિથી જીવી રહ્યો છું,

હસતાં મુખે તમામ મુસીબતોનો,

હું સામનો કરી રહ્યો છું,


સ્વજનોએ બરબાદ કર્યો છતાં પણ,

હું વેર ભાવના ભૂલી ગયો છું,

તેમણે કરેલ ભૂલોનો અહેસાસ થાય,

તેવું ઈશ્વરને વિનવી રહ્યો છું.


સમાજે અપમાનિત કર્યો છતાં પણ,

હું ગર્વથી ચાલી રહ્યો છું,

તેઓ મને ઉમળકાથી ફરી અપનાવે,

તેની હું રાહ જોઈ રહ્યો છું,


બેચેની અનુભવી રહ્યો છું છતાં પણ,

હું નિર્મળ બની રહ્યો છું,

સમય મારો સારો આવશે જ "મુરલી",

તેવી આશા હું રાખી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy