Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

કંઈક તો કસુર છે

કંઈક તો કસુર છે

1 min
7


દિવાનો થયો છું તારા પ્રેમનો,

તેમાં લેશ માત્ર પણ શક નથી,

કંઈક તો કસૂર છે તારી આંખોનો,

તેમાં એકલો હું કંઈ પણ ગુનેગાર નથી,


ડૂબી જાઉં છું તારી સુંદરતામાં,

તેનો ઈન્કાર હું કંઈ કરતો નથી,

કંઈક તો કસૂર છે તારા યૌવનનો,

તારા પ્રેમનો હું કદી પણ આરોપી નથી,


મધુર શબ્દો છે તારા અધરોનાં,

હું ગઝલ લખ્યા વિના રહી શકતો નથી,

કંઈક તો કસૂર છે તારા શબ્દોનો,

તેમાં મારી કલમનો કોઈ પણ ગુનો નથી,


મગ્ન બની જાય છે તું મારા સ્વરોમાં,

તેનો મુજને જરા પણ રંજ નથી,

કંઈક તો કસુર છે તારી ચાહતનો "મુરલી",

તેમાં મારા સંગીતનો કોઈ પણ દોષ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance