Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Romance Inspirational

4  

Dilip Ghaswala

Romance Inspirational

એનિવર્સરી

એનિવર્સરી

1 min
298


શુભ આશિષ આભમાંથી નીતરી છે,

લગ્નની ખટમીઠી એનિવર્સરી છે,


આ ગળા સુધી ધરાઈને જીવ્યા છે,

દાંપત્યની હર ક્ષણો બસ અવતરી છે,


હાથમાં લઈ હાથ ચાલ્યા'તા એ રાતો, 

ચંદ્રએ ખુદ ચાંદનીથી જો ભરી છે.


વ્હાલને વરસાવતો આ ઠાઠ દેખી,

કામ દેવોની અમી દ્રષ્ટિ ઠરી છે,


વ્હાલના કોરા વસિયત પત્રમાં મેં,

જાત આખી તારા નામે લે કરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance