STORYMIRROR

nidhi nihan

Romance Tragedy

3  

nidhi nihan

Romance Tragedy

લાગણી

લાગણી

1 min
37

હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઈએ ફફત,

તારા મન સુધી અસરને દિલને પણ ખબર હોવી જોઈએ,


દિલમાં તારા નામથી જ ધડકન ધડકવી જોઈએ,

શબ્દના સહકાર વિના પણ વાત સમજવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance