STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

તારી નજરમાં

તારી નજરમાં

1 min
5

ઢળતી સંધ્યાએ આજે તું મુજને મળી,

તુજને જોઈને જરા પણ ખુશી ન મળી.


મુજને છોડીને તું ક્યાં ચાલી ગઈ હતી ?

તારો દિવાનો બનીને મે તુજને શોધી હતી.


આજે અચાનક મારી યાદ તુજને આવી,

તારા ચહેરા પર મુજને ઉદાસી જોવા મળી.


ન પૂછ મુજને મારી હાલત કેવી થઈ હતી !

તારા વિરહમાં જીંદગી મારી વિતતી હતી.


"મુરલી" તારી નજરમાં મુજને વફા ન મળી,

તારા દિલમાં મુજને કદી પણ જગા ન મળી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance