લાગણી મારી તોડીને
લાગણી મારી તોડીને
લાગણી મારી તોડીને
મને તરછોડીને
જીદંગી સાથે રમત કરી
દિલ મારું તોડીને
તે મને દગો આપ્યો
વિશ્વાસ મારો તોડીને
જીદગી મારી બગાડી
લાગણી મારી તોડીને
મેં તને કેટલો પ્રેમ કર્યો
પ્રેમમાં જાનુ જાનુ કહ્યો
તારા પર મેેં વિશ્વાસ કર્યો
જિંદગી કરી ખેર વિખેર
લાગણી મારી તોડીને
દગારા જા તું સુખી નહીંં થાય
આખી જિંદગી પસ્તાઈશ,
મને તરછોડીને
જિંદગી સાથે રમત કરી
પરિવારથી અલગ કરી
લાગણી મારી તોડીને

