STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

લાડલીનો ઈન્તેજાર

લાડલીનો ઈન્તેજાર

1 min
106

લાડકવાયી તારી આવવાની રાહમાં,

દરેક પગલાંઓ એ ભણકારા વાગે છે.

પ્રત્યેક પરિવાર ને એક ઝંખના હોય છે,

લાડલી દીકરીની પ્રતિક્ષા થતી હોય છે કે હમણાં આવશે.

એ જ રાહમાં આંખો બિછાવી ને બેસે છે દરેક માતા-પિતા,

કાળજાના કટકાને મળવાનો આનંદ જ અનેરો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama