STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Children

ક્યાં ગયા એ કમાલનાં દિવસો

ક્યાં ગયા એ કમાલનાં દિવસો

1 min
195

હાથમાંથી સરકી ગયા કમાલનાં દિવસો,

હાથમાંથી સરકી ગયા ધમાલનાં દિવસો,


ખબર નહીં દગો દઈ ક્યાં ચાલ્યા ગયા !

આ બાળપણના વ્હાલનાં દિવસો,


ચોટ મને લાગતી પણ દર્દ તને થતું,

ખબર નહીં ક્યાં ગયા એ ખ્યાલના દિવસો !


ના પીડા હતી, ના દુઃખ હતું, ના ઉદાસી હતી,

ક્યાં ગયા બાળપણના એ ખુશહાલ દિવસો !


પૈસા નહોતા પણ પ્યારની ઝાઝી દોલત હતી,

ક્યાં ગયા એ મહોબ્બતથી હતા માલામાલ દિવસો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy