STORYMIRROR

Nisha Shukla

Abstract

3  

Nisha Shukla

Abstract

કવિતા

કવિતા

1 min
137

કવિતા એટલે,

હૃદયમાંથી નીકળેલી સરવાણી,

પળે, પળે અંગુલિ વડે રચાતી મધુવાણી !


જન્મથી મૃત્યુ પર્યંત

 અંતર ને અજવાળતી

સંગ્રહિત સ્વપ્નનો ખજાનો,


વિચારોની પીંછીથી

મનગમતા આકારનો નમૂનો !


સોળે કળાએ ખીલેલો ભાષાની ગરિમા છલકાવતો અસ્ખલિત પ્રવાહ 

લેખનની સાક્ષીએ જુબાની આપતો જાણે ગવાહ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract