કવિતા એટલે
કવિતા એટલે
કવિતા એટલે મનમાંથીનીકળેલી ઘણી વાતો
કવિતા એટલે કલમ અને કાગળની વાતો,
કવિતા એટલે મન અને તનની મુલાકાત
કવિતા એટલે સવાર અને સાંજની વાતો,
કવિતા એટલે આશ અને શ્વાસની સુંદર વાતો
કવિતા એટલે વાર અને તહેવારની વાતો,
કવિતા એટલે જીવ અને જીવનની વાતો
કવિતા એટલે તું અને હું ની વાતો.
