કવિતા દિવસ
કવિતા દિવસ
કવિની મુલાકાત કલમ સાથે થઈ બેસી
અજાણતા ને અજાણતા શબ્દોની રમત થઈ બેસી
કવિની કલ્પના તો જોરદાર હતી
શબ્દોની કલમ પણ ધારદાર હતી
દિલથી દિલની અનોખી મુલાકાત હતી
ધાયલ હૈયાની લાગણી ભરી મલમ હતી
કવિતામાં શબ્દો ઓછા, લાગણી વધુ છલકી હતી
શબ્દોની કલમ પણ ધારદાર હતી