STORYMIRROR

Pooja Patel

Tragedy

3  

Pooja Patel

Tragedy

કુટિલ જગ

કુટિલ જગ

1 min
169

સમસ્યા આવે

સરનામા વગર

હેરાન કરે !


બતાવે જે એ

બતાવા માગે પોતે 

હેરાન કરે !


લોકોની ખુશી

મારી ઈચ્છાને મારી

જલસા કરે !


હું જ છું ભોળી

સમજી શકી નહીં

કુટીલ જગ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy