STORYMIRROR

Author Sukavya

Drama

3  

Author Sukavya

Drama

કુદરતનો તલસાટ

કુદરતનો તલસાટ

1 min
423

ખળખળ તારા અવાજમાં ઘોંઘાટ છે,

પથ્થરો વચ્ચે નડે છે તેનો કકળાટ છે,


વ્હેતા નીર તારા, ડગમગતા ડોલે છે,

આ તો કુદરતે રચેલો તલસાટ છે,


ભેખડો તરફ ગબડતો જાય છે,

દૂર દૂર જંગલ પ્રદેશમાં રખડતો જાય છે,


શું કહુ નદી ? તારા નામ માં જ પ્ર​વાહ અથડાય છે,

આખરે અસ્થિર તારો પડઘો દૂર સંભળાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama