STORYMIRROR

Rayde Bapodara

Tragedy

3  

Rayde Bapodara

Tragedy

કતાર

કતાર

1 min
128

આ કતાર શેની લાગી છે ?

મફત મળતા રાશિની છે,


મફત મેળવવા આશાવાદી 

અહીં સવારથી આવી બેઠા છે,


કોઈ સાઈકલ સવારીથી આવ્યા છે 

કોઈ પગપાળા અહીં પહોંચ્યા છે,


થેલી થેલા બાઈકમાં ભરાવી 

કોઈ બાઈક લઈને આવ્યા છે,


વારો આવવાના ઈન્તજારમાં 

બૂઝુર્ગો ગાલે હાથ દઈ બેઠા છે,


બાઈકને વૃૃક્ષને છાંયે રાખીને 

નિરાંતે મોબાઈલમાં ખૂંચ્યા છે,


ખબર નથી પડતી જુઓને 

કોણ ગરીબ, કોણ તવંગર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy