STORYMIRROR

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

ક્ષણિક

ક્ષણિક

1 min
500


નથી જોઈતું એવું સુખ

જે ક્ષણિક હોય,


નથી જોઈતી એવી વેદના

જે ભવો ભવની હોય..


હંમેશા કોઈના સુખ માટે

ઝંખતી રહી રાત દિવસ...


પણ પલ પલ એ સુખ

હણતું રહ્યું....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama