ક્ષિતિજ લાલિમા
ક્ષિતિજ લાલિમા
જીવનની ઘટમાળ જીવ દોડતો રહ્યો,
મોહ સૌંદર્ય પાસ જીવ જકડાતો રહ્યો !
જીવનથી મૃત્યુ સુધી ક્ષણિક સૈદર્ય અહીં,
અવિરત ઘટમાળમાં શાશ્વત ગોત્યો નહીં,
જાણે જગત જીવન ના કાયમ કોઈ અહીં,
બસ, ક્ષણિક ક્ષિતિજ લાલિમા પછી અંધારું અહીં,
મૃત્યુ જીવન લાલિમા એજ ઘટમાળ સૈદર્ય અહીં,
"રાહી" અતૃપ્ત આત્મા મૃત્યુ સૈદર્ય કેમ જાણે અહીં ?
