STORYMIRROR

Vaishali Katariya

Fantasy Inspirational

3  

Vaishali Katariya

Fantasy Inspirational

કરીએ ભૂલ

કરીએ ભૂલ

1 min
55


જીવનમાં તો નાની મોટી કરી બેસીએ ભૂલ,

મળે જો મોટા ઘાવ તો ફરી ન ભૂલીએ ભૂલ.


સફર ક્યારે પૂરો થઈ જશે એની ખબર નથી,

તૂટેલા સંબંધોમાં ભૂલને ગોતી કરીએ ભૂલ.


Rate this content
Log in