પ્રેમ રાગ
પ્રેમ રાગ
સવારના સુમારે પ્રેમતણો બાગ ખીલી ઉઠ્યો,
એક નાનકડા છોડમાં પ્રેમનો રાગ ગુંજી ઉઠ્યો.
મંડરાતા ભમરા તરસે છે પામવા અમીરસને,
ગુલાબની શરમાતી લાલીનો ફાગ ઝૂલી ઉઠ્યો.
સવારના સુમારે પ્રેમતણો બાગ ખીલી ઉઠ્યો,
એક નાનકડા છોડમાં પ્રેમનો રાગ ગુંજી ઉઠ્યો.
મંડરાતા ભમરા તરસે છે પામવા અમીરસને,
ગુલાબની શરમાતી લાલીનો ફાગ ઝૂલી ઉઠ્યો.