STORYMIRROR

Vaishali Katariya

Tragedy Inspirational Children

3.4  

Vaishali Katariya

Tragedy Inspirational Children

હાલરડું

હાલરડું

1 min
113


હાલને મા ! 

હાલરડું સંભાળવને.


આતુર છું એ કથન સાંભળવા,

જેમાં નીંદરનું મીઠું સુકુંન હોય,

જેમાં માની મમતાનો દુલાર હોય,

એના દિકરા શબ્દમાં મધુરતા હોય.


તારા આ સોશીયલ મીડિયાને મૂકને,

મારામાં બસ માતૃત્વની ઓછાશ છે,

તારું બાળક છું, કોઈ રમકડું નહિ,

તો મારી સામે ધ્યાન દેને મા !


તડપુ છું સાંભળવા તારા બોલ,

ખાલી ફોન આપી મને ના રીઝવ,

ક્યારેક ઘોડિયામાં સુવડાવી મને ;

મીઠા હાલરડાં સંભળાવને મા ! 

મીઠા હાલરડાં સંભળાવને મા ! 


હાલને મા ! 

હાલરડું સંભાળવને.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy