STORYMIRROR

Jiten Buddhbhhati

Romance

2  

Jiten Buddhbhhati

Romance

કરી લીધી વાત ,

કરી લીધી વાત ,

1 min
3.0K


આંખોથી આંખોની થઇ મુલાકાત,

હૈયાએ હૈયાથી કરી લીધી વાત.

જન્મ જન્મના જાગ્યા ઝજબાત,

હૈયાએ હૈયાથી કરી લીધી વાત.

સુરની સરગમ ઉરની તુ ધડકન,

હૈયાએ હૈયાથી કરી લીધી વાત.

તારી ચાહત બસ હવે દિન રાત,

હૈયાએ હૈયાથી કરી લીધી વાત. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance