STORYMIRROR

Jiten Buddhbhhati

Others

3  

Jiten Buddhbhhati

Others

કરી તો જો ,

કરી તો જો ,

1 min
13.6K


આયનો દિલનો અખતરો કરી તો જો ,

પ્રણયનાં વિચારનો અખતરો કરી તો જો .

ખતરો ઉઠાવીને જીગર તો બતાવી જરા ,

હુમલો થવાનો થાય અખતરો કરી તો જો .

નવીન કશુંક થશે જાતને ચકાસતો ખરો ,

થવાનો ફાયદો થશે અખતરો કરી તો જો .

નિરાંતે જિંદગીનાં પરિશ્રમનાં સમયને ગણવા ,

જાણવા હકીકત કોઈ અખતરો કરી તો જો .

સ્પધાઁમાં ખૂદને હોડમાં મૂકી તો જો "જીત" ,

મુસ્કાન સંગાથે હવે અખતરો કરી તો જો .


Rate this content
Log in