STORYMIRROR

Meena Mangarolia

Action

2  

Meena Mangarolia

Action

ક્રાંતિ

ક્રાંતિ

1 min
934



ક્રાંતિની મિશાલ

બની ઘર ઘરમાં.


શહીદ બન્યા

વીરસપૂતો

પૂલવામામાં....


ભારતમાંની સૌગંધ

આજ લઈશું શપથ

વીર જવાનોને કાજ


શહીદની શહાદત

નહી જાય એળે

ગદ્દારોની કરશુ


દેશદાઝની હોળી

ક્રાંતિ વીર બનીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action