STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama

3.5  

Nil Patel 'શુન્ય'

Drama

કોરોનાનું કાંડ

કોરોનાનું કાંડ

1 min
221


આ કોરોના કહેરથી પ્રભાવિત છે સૌ કોઈ

મોંઢામાં આંગળા નાખી સૌ કોઈ ઘેર રે

ઝાઝી બણગાઈ ફૂંકતાઓ એ પણ વાર્યા ટૂંટિયા

મણ મણનાં ભઈઓ પણ થઈ ગયાં કણ કણ રે,


આંખે દેખ્યું માનતા ઓ પણ હવે માને બધું

એંસી વરહના દાદાઓ પણ ઝાંખે ઘણુંબધું

સવાર પડતાં છાપું આવે ચા ને લાવે તાણી,

ન દેખાતો નરીઆંખે મોતને લાવે તાણી.


Rate this content
Log in