STORYMIRROR

KANAKSINH THAKOR

Tragedy

3  

KANAKSINH THAKOR

Tragedy

કોરોનાના માર

કોરોનાના માર

1 min
140

ડરી ડરીને ઘરમાં રહ્યા

કોરોનાના માર રે સહ્યા


જિંદગી કરી નાંખી મારી રમણ ભમણ

વેપાર ધંધા કરી નાખ્યાં મારા રમણ ભમણ

હો..જા રે જા ઓ કોરોના

હો જા રે જા ચાઈના

ડરી ડરીને ઘરમાં રહ્યા

કોરોનાના માર રે સહ્યા,


હો જાણ્યુ હતું કે આ સર્દીનો તાવ છે

દવાખાને જઈને જોયું તો મોતનો દાવ છે

ચાઈના તે કોરોનાને સગો કર્યો

માણસ જાત સાથે દગો કર્યો

હો..જા રે જા ઓ કોરોના

હો જા રે જા ચાઈના

ડરી ડરીને ઘરમાં રહ્યા

કોરોનાના માર રે સહ્યા,


હો યાદ આવે છે મને લોકડાઉનની વાતો

પાન મસાલા વગર જાગ્યો આખી રાતો

ટન ટન માણસો મરે છે

તોય માણસો આમતેમ ફરે છે

હો..ના મળ્યું નાળિયેર કે કફન

કોરોનાએ તે કેટલાયના રોળ્યાં રતન

હો..જા રે જા ઓ કોરોના

હો..જા રે જા ચાઈના

ડરી ડરીને ઘરમાં રહ્યા

કોરોનાના માર રે સહ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy