Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Inspirational

કોરોનાએ શીખવ્યું

કોરોનાએ શીખવ્યું

1 min
223

શીખવા જેવું ઘણું ખરું શીખી જ ગ્યાં છીએ,

પરિસ્થિતિમાં મન ભરીને જીવી જ રહ્યાં છીએ,

માસ્ક બની ગયો ઘરેણું, એ પહેરી રહ્યાં છીએ,

એ વિના જીવતર નથી સરળ, સમજી ગ્યાં છીએ,

બદલીએ આપણે તો બદલાવ શક્ય છે હવે,

ન બદલો તો, તોડે છે કુદરત, એ ભાળી ગ્યાં છીએ,

શ્વાસ છે સ્વચ્છ તો છે, આસપાસ સહુ પોતીકા,

બગડ્યો કે તૂટ્યો તો, છેટા રે છે, એ જાણી ગ્યાં છીએ.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract