STORYMIRROR

Sejal Ahir

Tragedy Classics

4  

Sejal Ahir

Tragedy Classics

કોરોના

કોરોના

1 min
394

કોરોના કાળ બનીને ભરખી ગયો,

હાહાકાર મચાવીને  છટકી ગયો.


કેટલાયે સ્વજનોને ગુમાવ્યા હશે,

તાંડવઃ સર્જીને ખુદ હરખી ગયો.


માનવમાં પ્રવેશ કરી મોજથી ફરે,

ચિંતાની અગ્નિમાં જલાવી ગયો.


અણધારી આફત ચડાવીને ફરે,

શ્વાસમાં મનવાને મિટાવી ગયો.


કોપાયમાન બની ગઈ છે દુનિયા,

શ્રાપના છાંટણાને નખાવી ગયો.


અરજ કરે ઇસને આ જગતમાં,

કોરોનાથી દુનિયાને બચાવી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy