STORYMIRROR

amita shukla

Drama Romance Inspirational

3  

amita shukla

Drama Romance Inspirational

કોઈક એવું હોવું જોઈએ

કોઈક એવું હોવું જોઈએ

1 min
228

કોઈક એવું હોવું જોઈએ,

હું તારી સાથે જ છું,

કહેનાર હોવું જોઈએ.

કોઈક એવું હોવું જોઈએ,

કેમ છે, મજામાં,

પૂછનાર હોવું જોઈએ.

કોઈક એવું હોવું જોઈએ,

આંખના આંસુ,

લૂછનાર હોવું જોઈએ.

કોઈક એવું હોવું જોઈએ,

પ્રેમ અને લાગણી,

બતાવનાર હોવું જોઈએ.

કોઈક એવું હોવું જોઈએ,

દર્દની પીડામાં,

હસાવનાર હોવું જોઈએ.

કોઈક એવું હોવું જોઈએ,

જિંદગીભરનો સાથ,

આપનાર હોવું જોઈએ.

કોઈક એવું હોવું જોઈએ,

આનંદની ક્ષણોમાં,

ભાગીદાર હોવું જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama