STORYMIRROR

Meena Mangarolia

Abstract

2  

Meena Mangarolia

Abstract

કોઈ ને કોઈ બહાને આવ

કોઈ ને કોઈ બહાને આવ

1 min
14.2K


તું મારી જિંદગીમાં કોઈ ને કોઈ

બહાને આવ...

મારા અંતરને જગાવ...

મારા દિલ ની જયોત જગાવ...


સૂની પડેલી વિરડીઓ જગાવ...

શોણલા સપનાં તું જગાવ...

મારી કવિતાને પાને પાને આવ

શબ્દે શબ્દે તું આવ...

તું મારી જિંદગીમાં કોઈ ને કોઈ

બહાને આવ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract