Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

કોઈ હસીને

કોઈ હસીને

1 min
193

કોઈ હસીને સામે આવી જાય

કોઈ રડીને દિલ બહેલાવી જાય,

ને દ્વાર ખોલો લાગણીનાં ત્યાંતો

સાંકળ ખખડાવી એ ચાલ્યું જાય,

કોઈ બન્ધ આંંખોમાં સમાઈ જાય

તો ક્યારેક પાપણની નીચે દબાઈ જાય,

ને આંંખ ખોલીને જુુુવો ત્યાં તો

પંખીની જેેેમ એ ઊડી જાય,

ને ક્યારેક મન થાય તો એની

પાછળ પાછળ થોડું દોડી જવું,

શું ખબર... પારકું છે કે પોતાનું

એ પણ ખબર પડી જાય.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy