STORYMIRROR

Aswin Patanvadiya

Drama

2  

Aswin Patanvadiya

Drama

કલમ

કલમ

1 min
795



હું લખતો નથી, બસ લખાય જાય છે.

દિલનો ઉમળકો કલમે ઠલવાય જાય છે.


જે મુજ લાગણીઓ, જુબાને વ્યક્ત ન કરી.

એ લાગણીઓ કલમે કહેવાય જાય છે.


ભલે દુનિયા ચાલે, લાઠીના સહારે,

મુજથી કલમના સહારે, ચલાય જાય છે.


કલમે તો નામ અર્પ્યું, શિક્ષકને લેખક,

તેથી કલમ માટે બે શબ્દ લખાય જાય છે.


નથી જાણતો કલમને મારો નાતો શું છે.

છતાં "સ્નેહે" દિલ પર ખીસ્સું મૂકાય જાય છેં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama