કલમ
કલમ


સહસા જાગી ગઈ હું તો,
કલમની કારીગર થઈ હું તો.
તાલીઓના ગુંજે છે નાદ,
કવિ તરીકે કોઈ પાડે છે સાદ,
વાહવહીની ગુલામ થઈ હું તો,
સહસા..
શબ્દોથી ઇતિહાસ બદલાય છે,
એ વાત મનમાં ઘૂંટાય છે,
કાગળ કલમની સખી બની હું તો
સહસા..
સહસા જાગી ગઈ હું તો,
કલમની કારીગર થઈ હું તો.
તાલીઓના ગુંજે છે નાદ,
કવિ તરીકે કોઈ પાડે છે સાદ,
વાહવહીની ગુલામ થઈ હું તો,
સહસા..
શબ્દોથી ઇતિહાસ બદલાય છે,
એ વાત મનમાં ઘૂંટાય છે,
કાગળ કલમની સખી બની હું તો
સહસા..