STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

કિસ્મતની કયામત

કિસ્મતની કયામત

1 min
577

જિંદગીની કશ્મકશ કયામત થઈ ગઈ 

કિસ્મતની તકદીર કમાલ થઈ ગઈ,


એવી છેડી રીત રસમની

કે દિલના આરપાર થઈ ગઈ.....


કિસ્મતની કયામત અમર અવિનાશી થઈ ગઈ,

મારી કવિતા ધારદાર થઈ ગઈ

કિસ્મતની કયામતની તક મળી ગઈ....


Rate this content
Log in

Similar gujarati poem from Abstract