STORYMIRROR

Purvi Shukla

Romance

3  

Purvi Shukla

Romance

ખૂટે છે

ખૂટે છે

1 min
11.8K

ન પથ્થર વચ્ચે કોઈ કૂંપળ ફૂટે છે,

 હૃદયમાં પ્રણય જેવું કૈક ખૂટે છે.


 બની પથ્થર દિલ નીકળી ગયા તમે તો,

હજી આ હૃદય પ્રિત નો એકડો ઘૂટે છે.


તમે જો ન સાથે હો રસ્તા વચાળે,

 એટલે તો જીવનની મંઝિલ છૂટે છે.


ગમે તેટલા સિતમ તમે કરશો ભલેને,

    હૃદય આ મારું તમને જ ચૂંટે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance