STORYMIRROR

Manoj J. Patel

Tragedy

3  

Manoj J. Patel

Tragedy

ખજાનો !

ખજાનો !

1 min
453

સાહસ જ નહિ, 

દુઃસાહસ પણ કરે છે. 


સાથીમિત્રો સાથે, 

દગો પણ કરે છે. 


જયોતિષ-ભૂવા પાસે, 

ચક્કરો પણ લગાવે છે. 


કરવાનું તો કરે છે, 

ન કરવાનું પણ કરે છે. 


ખજાનો મેળવવા માટે માનવી,

ન જાણે શું શું કરે છે ! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy