કહે ને મને
કહે ને મને
કહે ને મને
તું મૂકી દેશે તો ઈશ્વર પાસેજ જવાનો રસ્તો મારી પાસે છે એવું કહી તુંં હવે કોની જિંદગીથી રમીશ ?
કહે ને મને
એક સેકંડ પણ ચાલતુંં નથી તારા વગર કહી કોની લાગણીથી હવે રમીશ ?
કહે ને મને
તુંં મારી પત્ની કહી કોનાં હૃદયથી હવે રમીશ ?
કહે ને મને
દુનિયાની સૌથી ખૂબસૂરત લેડી કહી કોને હવે મૂરખ સમજીશ ?
કહે ને મને
આપણા પ્રેમનો અંશ કહી કોને વણજન્મેલા બાળકનાં સપના દેખડાશ ?
કહે ને મને
આખી આખી રાત મીઠી વાતો કરીને કોનાં કાળજાથી હવે રમીશ ?
કહેને મને
તારા ટાઈમ પાસ માટે હવે કોની જિંદગીથી રમીશ ?

