STORYMIRROR

kiranben sharma

Romance Fantasy

4  

kiranben sharma

Romance Fantasy

ખાટી મીઠી ચોકલેટ

ખાટી મીઠી ચોકલેટ

1 min
404

 ખાટી મીઠી ચોકલેટ જેવી પ્રીત છે તારી,

 ખાટી મીઠી વાતો, મનને લુભાવે તારી,


 હૈયે થાય આનંદે પુલકિત સ્નેહ સરવાણી,

સ્વપ્ન જગાવે નિજાનંદે વરસે પ્રેમ સરવાણી,


ખટ્ટ મધુરી યાદોને મમળાવ્યા કરું હરદમ

નિત્ય સાનિધ્ય ઝંખું પ્રેમ કેરું હરદમ,


નોક ઝોક, લડાઈ ઝઘડા, તારા ગમતાં,

રિસામણા મનામણા, હાવભાવ તારા ગમતાં,


ખુશી- ગમમાં ચોકલેટ જેવી મધુરી યાદ,

 દિલને ખૂબ લલચાવે તારી મધુરી યાદ,


ચોકલેટ ડે આવે તારી યાદ અપાવે,

યાદ આવે તું ચોકલેટ આપી કેવો સતાવે,


સનમ મારો ચોકલેટ, ઉપર કડક અંદર નરમ

પ્રીત નિભાવી, છલકાવે જીવન મધુર રસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance