કેવી ભરી કિતાબ?
કેવી ભરી કિતાબ?

1 min

429
પુણ્ય લખ્યા કે પાપ ખાલી!
કેવી ભરી કિતાબ ભૂલોકમાં?
ઋણ ચૂકવ્યા છે કે બાકી?
સઘળો થશે હિસાબ ધુલોકમાં !