STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

કેસરિયો રંગ

કેસરિયો રંગ

1 min
6

કેસરી હિંમત સંગાથે રમતો

ઊર્જા દઈને હિંમત ભરતો,

શૌર્ય અને બલિદાનની ગાથા ગાતો

શહીદોની મસ્તી એ માણતો,


દેશપ્રેમ માટે એ વપરાતો

રાષ્ટ્ર માટે બલિદાન આપતો

માથે કેસરિયા સાફામાં રહેતો

શક્તિ કેરો રાજા એ રહેતો,


કાયર તણું કામ એ ન લેતો

ખુલ્લી છાતીએ લડી લેતો

હોય રંક કે રાજા સૌને એ નમતો

જીવંતતા સૌના જીવનમાં આપતો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy