Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

કેમ લખી શકું

કેમ લખી શકું

1 min
157


તારી સાથે વિતાવેલી ક્ષણને કેમ લખી શકું !

હૈયાને સ્પર્શતા તારા સ્મરણને કેમ લખી શકું !


તને યાદ કરતા ભૂલી જાઉં છું મારી જાતને,

હૈયે ઉદ્ભવતા ઘમસાણને કેમ લખી શકું !


તારી યાદોમાં પાગલ થયું છે આ દિલ મારું,

દિલદિમાગ વચ્ચેના ઘર્ષણને કેમ લખી શકું !


રાત દિવસ છંછેડે તારી યાદો, મારા દિલને,

મારા દિલની મથામણને હું કેમ લખી શકું !


પાગલ કરે છે મને આ તારું અદ્ભૂત રૂપ,

તારી પ્રત્યેના આકર્ષણને હું કેમ લખી શકું !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy