STORYMIRROR

Lata Bhatt

Classics

3  

Lata Bhatt

Classics

કા’ના જેવુ

કા’ના જેવુ

1 min
28.2K


કા’ના જેવું હો સખું,

તો કો' ગઝલ હું લખું.


ફોગટ કલમ વેડફુ?

શાને એવું હું ભખું.


પે’લા તો થઇને મીરાં, 

આ ઝેરને હું ચખું.


રાણા સમું કો મળે,

છોને કરે એ ડખું.


વ્હારે થશે શ્યામ આ,

વિચારે આ લખલખું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics