STORYMIRROR

Pooja Patel

Drama Romance Fantasy

3  

Pooja Patel

Drama Romance Fantasy

કાલ્પનિક સાથી

કાલ્પનિક સાથી

1 min
175

રાધાને યાદ આવે હંમેશા કાન્હાની,

લોકો કહે એ છોડીને ગયો છે, તોયે કોઈની ન માની,

વિચારી એણે મનમાં એક પ્રેમકહાની,


બની તે નટખટ અને કાન્હાની દીવાની,

મળ્યો એને હંમેશ માટે કાન્હાનો સાથ,

પૂજાય છે મંદિરમાં તેઓ એકબીજાની સંગાથ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama